Sunday, February 1, 2015

નવસારી અને એના પ્રશ્નો

નવસારી અને એના પ્રશ્નો  
 
               નવસારી એક એવું શહેર જે એને મળવા પાત્ર સુવિધાઓ થી કોશો દુર છે। કારણ  એની પાછળ રહેલા મેલા રાજકારણ  અને એની આસપાસ આવેલા શહેરો ના લીધે  એક વલસાડ કે જેને જીલ્લા નો દરજ્જો મળેલો  એક મોટા રાજકારણી  તરફ થી  અને એ જીલ્લા માં સમાવવા માં આવેલું  નવસારી  કે જે વલસાડ કરતા વધારે વિકસિત અને સુવિધાઓ ધરાવવા પહેલું  હકદાર  હતું।   એ રાજકારણ ની એવી અસર થઇ કે નવસારી માં આવેલી મોટી મોટી  કપ્મ્નીઓ  જેમ કે તાતા , મફતલાલ, નવસારી કોટન   એન ઓ પી   અને ઘણા નાના ઉદ્યોગો જેમને એ સમયે અગર જીલ્લો બનતે તો  એ દરેક કમ્પની   અહી ઘણા સારા કામ કરી નવસારી ની અર્થવ્યવસ્થા  વધારી સકતે   મરોલી  ગામ માં પણ સારા પ્રમાણ માં ફેક્ટરી ઓ કાર્યરત હતી પરંતુ પૂરતા પ્રમાણ માં સુવિધાઓ ના મળતા તેમ જ દરેક સરકારી કામો માટે વલસાડ સુધી દોડવું પડતું 
 50 કીલોમીટર    જ્યાં દરેક મોટી ટ્રૈન  ને  સ્ટોપ મળ્યા જે ખરેખર નવસારી ને મળવા જોઈતા હતા  
 30 કિલોમીટર  પર સુરત શહેર  જેને પણ સ્ટોપ મળ્યા દરેક મોટી ટ્રૈન ના   જેના થી નવસારી ને અન્યાય થયો જે  એક્ષ્પ્રેસ્સ  ટ્રૈન  ના  સ્ટોપ  મળવા જોઈતા હતા તે ના મળ્યા  અને નવસારી માં  રહેલી દરેક  કંપની ઓ એ  પોતાના કામો જ્યાં એમને વધુ સારી સરકારી સુવિધાઓ મળે ત્યાં ફેરવી નાખી  આજે નવસારી ખાતે  નવસારી ના 60% થી વધુ લોકો રોજીંદા બીજા શહેરો માં  જઈ ને કામ ધંધો મેળવે  છે આજે પણ આ શહેર સાથે અન્યાય થઇ રહ્યો છે   જે મુખ્ય શહેરો સાથે ટ્રૈન સુવિધાઓ હોવી જોઈએ એ પ્રમાણે મળતી નથી 
   મુંબઈ થી સુરત સુધી માં અસંખ્ય લોકો કામ ધંધા માટે અવર જવર કરે છે અને ઘેંટા બકરા ની જેમ  ગાડી ઓ માં ધક્કા ખાઈ છે 
    મુખ્ય ટ્રૈન  ના સ્ટોપેજ માટે  અને વધુ ગાડી ઓ ની સુવિધા માટે શું નવસારી ના લોકો એ અંદોલન કરવું પડશે ?   કે આમ ને આમ અન્યાય સહન કરવો પડશે ?  
        જવાબ નવસારી ની જનતા અને નવસારી જીલ્લા ને લગતા દરેક રાજકારણી આપે 

 શરદ આચાર્ય 

No comments:

Post a Comment